9-વિશ્વના પ્રેરક પ્રસંગો – સંકલિત(6)

Baldevpari
0
9-વિશ્વના પ્રેરક પ્રસંગો – સંકલિત(6)

[1] મને બરોબર યાદ છે કે હું નાનો હતો ત્યારે એકવાર હું આખી રાત કુરાન પઢતો બેઠો હતો. તે વખતે મારી બાજુમાં કેટલાક માણસો પડ્યા પડ્યા મોટેથી ઘોરતા હતા. મેં મારા અબ્બાજાનને જોઈને કહ્યું : ‘બાબા, જુઓને, આ લોકો કેવા છે ? ખુદાને નમાજ પઢવી તો બાજુએ રહી, પણ કોઈ માથુંયે ઊંચું કરતું નથી !’
આ સાંભળીને પિતાજી બોલ્યા : ‘બેટા, તું પણ આ લોકોની માફક ઊંઘી ગયો હોત તો ઘણું સારું થાત, જેથી તું પારકાની નિંદા તો ન કરત !’ – શેખ સાદી

READ MORE વિશ્વના પ્રેરક પ્રસંગો

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)