12-ગીતા સિરિયસ થઈ ગઈ છે.

Baldevpari
0
12-ગીતા સિરિયસ થઈ ગઈ છે.

"ગીતા સિરિયસ થઈ ગઈ છે. જલ્દી આવી જાવ." રાત્રે એક વાગ્યે મને મળેલ કૉલમાં આ પ્રમાણેનું વાક્ય લખ્યું હતું.
એ વખતે હું એમ.ડીના અભ્યાસક્રમમાં બીજા વર્ષમાં હતો. ભણવાની સાથે બાળદર્દીઓની સારવાર પણ અમારી ટ્રેનિંગનો એક ભાગ હતી. આ જવાબદારી ખૂબ જ નિયમિત અને અત્યંત ચુસ્તતાપૂર્વક નિભાવવાની હોય છે. ગમે તે સમયે કોઈ પણ દર્દીને તકલીફ વધે તો જુનિયર ડૉકટર જે પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હોય તે અમને કૉલ લખીને બોલાવે. એ સમયે વાંચવાનું તેમજ ડ્યુટી બજાવવાની એમ બેવડી જવાબદારીઓ વેંઢારવાની આવતી. આરામ અને અમૃત શબ્દોમાં કંઈ ફર્ક ન લાગે, એ એકબીજાના પર્યાય લાગે એવા એ કરા દિવસો. આવી જ અમૃતનો આસ્વાદ કરવાની ક્ષણોની વચ્ચે ઉપર મુજબનો કૉલ આવ્યો હતો. 

READ MORE ગીતા સિરિયસ થઈ ગઈ છે.


ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)