13-કાને અથડાતા શબ્દો
થોડા સમય પહેલાં ઇ-મેઇલમાં પાંચ દેડકાંની વાર્તા મળેલી. વાર્તા કંઇક આવી હતી: એક વાર પાંચ દેડકાંઓએ નક્કી કર્યું કેઆપણે પાંચેય વચ્ચે હરીફાઇ કરીએ. સામે જે ઊંચો પર્વત દેખાય છે, તેના ઉપર દોડીને જે સૌથી પહેલો ચડી જાય તેવિજેતા. બીજા દિવસે સવારે હરીફાઇ શરૂ કરવાનું નક્કી થયું. જંગલનાં બીજા બધા પ્રાણીઓ પણ બીજા દિવસે સવારે હરીફાઈજોવા માટે કુતૂહલવશ હાજર થઇ ગયા.સસલાએ સીટી મારી અને દોડ થઇ ગઇ શરૂ. પાંચેય દેડકાં કૂદકા મારતાં આગળ વધવા લાગ્યા.
અનુકરણીય વાત માટે ધન્યવાદ
જવાબ આપોકાઢી નાખો