બ્લોગ બનાવવાની રીત
બ્લોગ બનાવવાની સુવિધા આપતી Googleની Blogger વિશે જાણીશું
તો ચાલો બ્લોગ બનાવવાના કેટલાક મુદ્દા જોઇએ.
(1). સૌ પ્રથમ blogger પર જાઓ.
(2). ત્યાં તમારા મેઇલ અને પાસવર્ડથી લોગીન થાઓ.
(3). ભાષા પસંદ કરો.
(4). તમારા બ્લોગનું શિર્ષક લખો. ગુજરાતીમાં લખવા માટે અહિં ક્લિક કરો.
(5). તમારા બ્લોગનું સરનામુ પસંદ કરો.
(6). બ્લોગનો નમુનો પસંદ કરો.
(7). તમારૂં લખાણ મુકવા નવી પોસ્ટ પર ક્લિક કરો.
(8). હવે તમે ડેશબોર્ડ પર જઇને સેટિંગ, ડિજાઇન, વગેરે પરથી ફેરફાર કરી શકશો.
તમે જોઇ રહ્યા છો તે આ બ્લોગ loggerમાં બનેલો છે. તમે તમારો બ્લોગ બનાવો અને તમારું URL એડ્રશ તમારા મિત્રોને જણાવી દો એટલે તે તમારા બ્લોગન મુલાકાત લેતા થાય. બ્લોગ પર તમે ફોટો, લખાણ, વગેરે મુકી શકશો. તેમ છતાં બ્લોગ બનાવવામાં કોઇ પ્રશ્ર્ન થાય તો કોમેન્ટ બોક્ષમા જણાવજો મારા ખ્યાલ પ્રમાણે જવાબ આપીશ. બ્લોગ અંગેના કેટલાક નિયમો જાણવા અહિં ક્લિક કરો.
મેનુંબાર કેવી રીતે બનાવશો?
બ્લોગસ્પોટ પર મેનુંબાર બનાવવું ઘણુ જ સરળ છે.
સૌપ્રથમ ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે પોસ્ટિંગ પર જઇ પૃષ્ઠો સંપદિત કરો પર જાઓ.
હવે ચિત્રમા દર્શાવયા પ્રમાણે શીર્ષક લખો.દા. ત.અનુક્રમ
તેજ રીતે બીજુ પેઇજ બનાવો. આ રીતે તમારી જરુરિયાત પ્રમાણે પેઈજ બનાવો.
બ્લોગ ટેબ્સ પર ક્લિક કરો.
ડિઝાઇન પર જઇને ચિત્ર પ્રમાણે એક ગેજેટ ઉમેરો પર ક્લિક કરો.
પૃષ્ડો પર ક્લિક કરો.
ચિત્રમાં બતયવ્યા પ્રમાણે સાચવો પર ક્લિક કરો.
હવે નમુના ડિજાઇન પર જાઓ.
વિગતવાર પર જઇ મેનુંબારના ફોન્ટ, કલર, સાઇઝ વગેરે બદલો.
* તમારા બ્લોગ પર ચાલતી પટ્ટી કેવી રીતે ચલાવશો ?
આના માટે તમારે સૌ પ્રથમ તમારા બ્લોગના ડેશબોર્ડ પરથી લે-આઉટ વિભાગમાં જવું પડશે. જ્યાં એડ ગેજેટ પર ક્લિક કરો. ક્લિક કર્યા બાદ નવી વિન્ડો ખુલશે. ત્યાંથી HTML/JAVAScipt ની પસંદગી કરો. પસંદ કરતાં એક નવી વિન્ડો ખુલશે. તેમાં નીચે લાલ રંગ વાળુંલખાણ કોપી કરી પેસ્ટ કરો. જ્યાં ગુજરાતી લખાણ છે તે કાઢી ત્યાં તમારું મનગમતું લખાણ ટાઈપ કરી ઓકે કરી બહાર નીકળી જાઓ.
<style type="text/css">
.html-marquee {height:25px;width:1010px;background-color:FFFFCC;font-family:Times;font-size:12pt;color:#ffff11;font-weight:bold;border-width:0;border-style:dashed;border-color:FFFFCC;}
</style>
<marquee class="html-marquee" direction="center" behavior="scroll" scrollamount="5" >
સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર
</marquee><p style="font-family:arial,sans-serif;font-size:10px;"></p>
tame je menu banavava ni rit muki chhe tena jevu koi pege avatu jnathi to su karavu.ane prustho;tippani;settings;jeva koi option nathi avata kyathi ave
જવાબ આપોકાઢી નાખોtamaru menu jevu menu banava mate shu karvu?
જવાબ આપોકાઢી નાખોEmail bharatsankaliya@gmail.com
એના માટે ડોમેઈન ખરીદવું પડે
કાઢી નાખોતેની માટે ડોમેઈન ખરીદવું પડે.
કાઢી નાખો