27-શ્યામ, હવે રૂબરૂમાં મળવાનું રાખો.....!!!

Baldevpari
0
27-શ્યામ, હવે રૂબરૂમાં મળવાનું રાખો.....!!!

મિત્રો,સદીઓથી ભગવાન શ્રીકૃષ્ણ આપણને ક્યારેક જગદગુરુ બનીને, ક્યારેક કંસ જેવા પાપીઓનો સંહાર કરીને, ક્યારેક રાધાના શ્યામ બનીને કે ક્યારેક સુદામાના મિત્ર બનીને પ્રેરણા ધરતા આવ્યા છે. સમય બદલાયો છે તેથી ભગવાન કૃષ્ણને યાદ કરવાના, પોકારવાના કે તેમની સાથે વાતચીત કરવાના માધ્યમમાં પરિવર્તન આવ્યું હશે પણ વાતોનો ભાવાર્થ અને પ્રાર્થનાની અનુભૂતિમાં કોઈ પરિવર્તન નથી આવ્યું. SMSના યુગને પ્રતિબિંબિત કરતું એક મધુરું કૃષ્ણગીત આજે માણીએ.
SMS કરવાનું બંધ કરો શ્યામ ! હવે રૂબરૂમાં આવવાનું રાખો.
વૃંદાવન મથુરા તો રોમરોમ જાગ્યાં છે, મોરલી મોબાઇલ જેવી રાખો.

READ MORE શ્યામ, હવે રૂબરૂમાં મળવાનું રાખો.....!!!

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)