28-મનની એકાગ્રતા......!!! પ્રેરણદાયી-વાત

Baldevpari

28-મનની એકાગ્રતા......!!!

28-મનની એકાગ્રતા......!!!


દોસ્તો, સ્વામીજીનો એક પ્રસંગ યાદ કરીએ.
સ્વામી વિવેકાનંદ અમેરિકામાં ધર્મ પ્રચાર માટે ગયા હતા . અમેરિકામાં તેઓ ઘણી બધી જગ્યાએ ઘણા બધા મહાનુભાવોને મળવા જતા હતા .એકવાર રસ્તામાં તેઓ

એક મેદાન પાસેથી પસાર થતા હતા ત્યારે તેઓ બાળકોને રમતા જોઈ થોડીવાર ઉભા રહી ગયા . મેદાનમાં છોકરાઓ છરા વાળી ગનથી નિશાન ટાંકવાની રમત રમતા હતા . 
પીડીએફ નીચે આપેલ છે