41-એક વાર વાંચો જરૂર બીજા ને હેરાન કરતા પેહલા
એક વખત એક શાળા ના વિદ્યાર્થીઓ શહેર ની બહાર ફરવા માટે ગયા, ત્યાં એમને જોયું કે તળાવ માં એક ગરીબ વ્યક્તિ એના વસ્ત્રો, ચપ્પલ ઉતારી સ્નાન કરતો હતો, બાળકો માં મગજ માં તોફાન કરવા નો વિચાર જન્મ્યો અને એક વિદ્યાર્થી એ કહ્યું,
vah khub sundar
જવાબ આપોકાઢી નાખો