42-શિક્ષક દિન ની ઉજવણી
શિક્ષક દિને 'શ્રેષ્ઠ શિક્ષકો' નું સન્માન થશે.. પણ એ શિક્ષક ને આ પુરસ્કાર મેળવવા કેટલીય વાંકી-ચૂંકી ગલીઓ માંથી પસાર થવું પડ્યું હોય છે ..! એ તો એનું મન જાણતું હોય છે. શિક્ષકો ..'' ઓન પેપર '' ફાઈલો ... ખૂબ જ આકર્ષક તૈયાર કરે છે. એની ૪-૫ નકલો બનાવી ને સંબંધિત ઓફિસો માં આપવી પડે છે. અને પછી ભલામણ પત્રો નો મારો ચલાવવો પડે,,ત્યારે આ એવોર્ડ મળે..શું આ પદ્ધતિ ખોટી નથી..??
READ MORE શિક્ષક દિન ની ઉજવણી
Wish you a Happy Teachers day...
જવાબ આપોકાઢી નાખો