47-પ્રશ્નોને ઘરના દરવાજાની બહાર જ ટાંગવા
એક ખેડુતે પોતાના ફાર્મ હાઉસ પર પાઇપનું રીપેરીંગ કરવા માટે એક પમ્લરને બોલાવ્યો. પમ્લરે આવીને જોયુ તો ઘણા વર્ષોથી આ ફાર્મ હાઉસબંધ હોય એવું લાગ્યું.પમ્લરે પાઇપને ખોલવાના ખુબ પ્રયાસ કર્યા પાઇપ તો ના ખુલ્યો ઉલ્ટાના પમ્લરના પાના-પકડ તુટી ગયા.પાઇપ કાટી ગયો હતો આથી થોડું વધુ બળ લગાડ્યુ તો પાઇપ જ તુટી ગયો.પમ્લરે પોતાનું કામ ચાલુ રાખ્યુ થોડી વાર પછી કામ કરતા કરતા એના હાથ પર જ હથોડી વાગી એ ગુસ્સામાં કંઇક બડબડ કરતો રહ્યો અને માંડ માંડ પોતાનુંકામ...
READ MORE પ્રશ્નોને ઘરના દરવાજાની બહાર..
THANKS TO COMMENT