54-ઇચ્છતાં પહેલાં લાયક બનો.
આજકાલ ઘણા લોકો એમ કહીને નોકરીઓ બદલતા હોય છે કે : અમે અમારા કામથી દુઃખી છીએ.એ વળી શું ? હું વર્ષોર્થી ગધેડાની જેમ કામ કરી રહયો છું અને આજ સુધી એવો એક પણ દિવસ નથી વિત્યો, જયારે મારા કામમાં હું બોસ કે તોછડા કર્મર્ચારી કે ચીકણાં ગ્રાહકો વગેરે જેવી કોઇ બાબતને કારણે દુઃખી ન થયો હોઉ.કામના સ્થળે થતું દુઃખ મહદઅંશે થોડા સમય પુરતું જ હોય છે.તમે એકદમ ધારીને જુઓ તો કામની
THANKS TO COMMENT