57-માં તે માં હદયસ્પર્શી વાત

Baldevpari
57-માં તે માં હદયસ્પર્શી વાત

એક ૧૬ વર્ષ ના છોકરાએ મમ્મી ને પૂછ્યું મમ્મી તમે મારા ૧૮ માં જન્મદિવસ ઉપર મને શું આપશો?
મમ્મી એ કહ્યું, અરે બેટા હજુ એની તો બહુ વાર છે.
છોકરો ૧૭ વર્ષ નો થયો અને એક દિવસે બીમાર પડ્યો.
એની મમ્મી એને હોસ્પિટલ લઇ ગઈ.
ડોકટરે કહ્યું,
"તમારા બાળક નું હૃદય ખુબ નબળું છે. એના હૃદય માં છે "

READ MORE માં તે માં હદયસ્પર્શી વાત