71-બાળક આગળ જતા દુનિયાનો મહાન હાસ્યકાર બન્યો

Baldevpari
71-બાળક આગળ જતા દુનિયાનો મહાન હાસ્યકાર બન્યો 

શરાબી પતિનાં મૃત્યુ પછી બે બાળકોની જવાબદારી માતા ઉપર આવી , ન ખાવાનું હોય ,ન ખાવાનું ખરીદવા માટે પૈસા હોય , આવી અસહાય અવસ્થામાં માતા શું કરે ? આ મહિલા એક કલાકાર હતી પરંતુ કોઈ કાર્યક્રમ મળતા નહિ , કારમી ગરીબી અને અસહાય પરિસ્થિતિમાં એક પબમાં કાર્યક્રમ મળ્યો . શરાબીઓ વચ્ચે કાર્યક્રમ આપવો મુશ્કેલ હતો જ પણ મજબુરી હતી , એના બાળકો ભૂખ્યા 


READ MORE બાળક આગળ જતા દુનિયાનો મહાન હાસ્યકાર બન્યો