78-આપની લાગણી અને પ્રેમના વખાણ

Baldevpari
78-આપની લાગણી અને પ્રેમના વખાણ 

એક શેઠને પોતાના નોકર પર ખુબ પ્રેમ હતો. નોકર પાસે કામ કરાવે પણ સાથે સાથે નોકરનું ધ્યાન પણ રાખે. ઘણીવાર તો નોકરને પોતાના હાથે જમાડે પણ ખરા. નોકર પણ આવા માલિકને મેળવીને પોતાની જાતને ધન્ય સમજતો હતો અને આનંદથી પોતાની જીંદગીને જીવતો હતો.

READ MORE આપની લાગણી અને પ્રેમના વખાણ