107-ભુતકાળને વાગોળવાને બદલે કરેલી ભુલોમાંથી બોધપાઠ લો

Baldevpari
107-ભુતકાળને વાગોળવાને બદલે કરેલી ભુલોમાંથી બોધપાઠ લો

બે મિત્રો હતા. જીગરજાન મિત્રો. બંને એક જ કંપનીમાં એક સરખા પગારથી એકસમાન હોદા પર કામ કરતા હતા અને એક જ સોસાયટીમાં એક સરખા મકાનમાં બાજુ-બાજુમાં જ રહેતા હતા. બધી જ બાબતમાં સમાનતા હોવા છતા એક મિત્ર હંમેશા આનંદમાં રહેતો અને બીજો હંમેશા દુ:ખી રહેતો.

READ MORE ભુતકાળને વાગોળવાને બદલે કરેલી ભુલોમાંથી...