ફાધર્સ ડે -મિત્રો, દીકરા કે દીકરી માટે એના પિતા બહુ મોટું બલિદાન આપતા હોય છે

Baldevpari
0
એક નાનકડો પરિવાર હતો. પતિ, પત્ની અને એક દીકરો. પરિવારની આર્થિક પરિસ્થિતિ ખુબ સામાન્ય હતી. પતિ મજૂરીકામ કરે અને પત્ની બીજાના ઘરના કામ કરવા માટે જાય. જે કંઈ થોડીઘણી આવક થાય એમાંથી પરિવારનું માંડમાંડ ગુજરાન ચાલે. ટૂંકી આવક હોવા છતાં દીકરાના અભ્યાસમાં કોઈ પ્રકારની કચાસ રાખે નહિ. દીકરાએ દસમા ધોરણની પરિક્ષા પાસ કરી. ખુબ સારા ટકા લાવ્યો અને વિજ્ઞાનપ્રવાહમાં એને રસ હતો એટલે સારી સ્કૂલમાં એડમિશન અપાવવાનું નક્કી કર્યું. સ્કૂલની ફીની વિગત જાણીને પિતાના હોશકોશ ઉડી ગયા. આટલી મોટી ફી કેમ કરીને ભરાશે ? પણ--------------------------------------------
वधू वाचवा माटे डाउन्लोड करो PDF FILE 


ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)