139-સાચી ગુરૂદક્ષિણા
દીર્ઘ વિદ્યાભ્યાસ અને ઊંડી અધ્યાત્મસાધના પછી ગુરુ પાસેથી શિષ્યે વિદાય માગી. ગુરુએ એને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તારી વિદ્યા અને સાધનાનો નિસ્વાર્થભાવે ઉપયોગ કરીને જીવનને સફળ બનાવજે.
વિદાય લેતી વખતે ભાવનાવિભોર શિષ્યનું ગળું રૃંધાઈ ગયું.
READ MORE સાચી ગુરૂદક્ષિણા