150-કોઈ કાર્ય પર શંકા ન કર, શ્રદ્ધા રાખ

Baldevpari
150-કોઈ કાર્ય પર શંકા ન કર, શ્રદ્ધા રાખ

એક માણસનો દિવસ બહુ ખરાબ ગયો. તેણે રાત્રે ઈશ્વર જોડે ફરિયાદ માંડી. માણસે કહ્યું, ‘ભગવાન, ગુસ્સે ન થાઓ તો એક પ્રશ્ન પૂછું?’ ભગવાને કહ્યું, ‘પૂછ, જે પૂછવું હોય એ પૂછ.’ માણસે કહ્યું, ‘ભગવાન, તેં આજે મારો આખો દિવસ એકદમ ખરાબ શું કામ કર્યો?’ ભગવાન હસ્યા.

READ MORE કોઈ કાર્ય પર શંકા ન કર, શ્રદ્ધા રાખ