153-જીવન માં પણ પૈસા ઉપર સબંધો ભારે પડશે.

Baldevpari
153-જીવન માં પણ પૈસા ઉપર સબંધો ભારે પડશે.

એક દિવસ હું મારા એક મિત્ર સાથે તત્કાલ કેટેગરીમાં પાસપોર્ટ બનાવવા અમદાવાદ પાસપોર્ટ ઓફીસ ગયો હતો.
લાઈન માં ઉભા રહીને અમે પાસપોર્ટ નું તત્કાલ ફોર્મ ભર્યું. ગણો સમય થઇ ગયો હતો, હવે અમારે પાસપોર્ટ ની ફીઝ જમા કરવાની હતી. 


READ MORE જીવન માં પણ પૈસા ઉપર સબંધો ભારે પડશે.