156-ગ્રામીણ લોકોની કોઠાસૂઝ
ભારે વરસાદને કારણે એક ગામમાં પાણીનો પ્રલય પ્રસરી ગયો. બધા ગ્રામવાસીઓ સલામત સ્થળની શોધમાં ગામને છોડી જતા હતા. સલામત જગ્યાએ પહોંચવા માટે એક નદી ઓળંગવાની હતી. નદીના કિનારે એક જ હોડી હતી. બધા એ હોડીમાં બેસી ગયા.
READ MORE ગ્રામીણ લોકોની કોઠાસૂઝ