20- પ્રેરણાદાયી 6 વાત
ફરવા માટે ગયા,
ત્યાં એમણે જોયું કે તળાવમાં એક ગરીબ
વ્યક્તિ એના વસ્ત્રો, ચપ્પલ ઉતારી સ્નાન કરતો હતો.
બાળકોના મગજમાં તોફાન કરવાનો વિચાર જન્મ્યો અને એક વિદ્યાર્થીએ કહ્યું,
આપણે આ કપડા સંતાડી દઈએ અને થોડીક
વાર આ માણસને હેરાન કરીએ, બહુ મજા આવશે !
આ વાત એમના ગુરુ સાંભળી ગયા, એમણે કહ્યું 'તમારે આ
માણસ ને હેરાન જ કરવો છે ને? તો હું કહું એમ કરો.
તમે છાના માના એના વસ્ત્રોમાં આ ૧૦૦ રૂપિયા મૂકી આવો"
વિદ્યાર્થીઓ ઓ એમ જ કર્યું.
થોડીક વાર રહી, એ માણસ સ્નાન કરીને બહાર આવ્યો,
વસ્ત્રો પહેરતા એને જોયું કે એમાં ૧૦૦ રૂપિયા છે. ચોક્કસ એ
હેરાન થઇ ગયો ! બેબાકળો થઇ આજુ બાજુ જોવા લાગ્યો,
THANKS TO COMMENT