49-અસ્તિત્વ
એક શિક્ષક પોતાના વર્ગના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓની સમક્ષ એક પ્રશ્ન મુકતા પુછ્યુ , " આ બ્રહ્માંડમાં તમને જે કંઇ દેખાય છે એ બધુ જ સર્જન ભગવાનનું છે એ સાચુ કે ખોટુ ?" એક વિદ્યાર્થીએ ઉભા થઇને જવાબ આપ્યો , " સર, આપે જે કહ્યુ તે બિલકુલ સાચુ છે સમગ્ર બહ્માંડમાં જે કંઇપણ અસ્તિત્વમાં છે તેનું સર્જન ભગવાને જ કર્યુ છે." શિક્ષકે વિદ્યાર્થીને સામો પ્રશ્ન પુછ્યો , " બેટા , તો પછી આ દુનિયામાં જે દુર્જનો અને શયતાનો છે એ પણ ભગવાનની જ આ જગતને...
THANKS TO COMMENT