183-અભણની વાત પણ માનવા જેવી હોય છે

Baldevpari
183-અભણની વાત પણ માનવા જેવી હોય છે

એક તળાવમાં એક ખુબ બુધ્ધિશાળી માછલી રહેતી હતી. એની બુધ્ધિ પ્રતિભાને કારણે તળાવના બધા જ જળચરો આ માછલીની આજ્ઞા મુજબ વર્તતા હતા. એક દિવસ બે માછીમારો આ તળાવ પાસેથી પસાર થયા. તેઓ વાત કરી રહ્યા હતા કે આ તળાવમાં ઘણી બધી માછલીઓ 

READ MORE અભણની વાત પણ માનવા જેવી હોય છે