ગુજરાતી ફોન્ટ ઇન્ટોલ કરો.

Gujarati Indic language Setup
ગુજરાતી ફોન્ટ ઇન્ટોલ કરો.
Gujarati indic IME 1 [ v 5.1] તમારા કોમ્પ્યુટરમાં ઇન્સોટલ કરવાની રીત
ફોન્ટ ડાઉનલોડ કરો (Gujarati indic IME 1 [ v 5.1]
અથવા ફોન્ટ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી લેવા http://www.bhashaindia.com/ આ સાઇટ પરથી અથવા ગુજરાતી emi-ડાઉનલોડ કરો)
સૌપ્રથમ Gujarati indic તમારા કોમ્પ્યુટરમાં ઇન્સોટલ કરીલો અને તેને રન કરો
(Windows xp ની સીડિની જરૂર પડશે એટલે પાસે રાખવી)
(Windows 7 માં સીડિની જરૂર પડતી નથી ફોન્ટ ઇન્ટોલ કરી આગળની પ્રોસેસ કરવી) 
હવે પ્રથમ control panel પર ક્લિક કરો.


control panel ઓપન થતા નીચે regional languages ના આઇકોન પર ક્લિક કરો અને તેને ઓપન કરો.



regional languages ઓપન થતા નીચે પ્રમાણે એક ડયલોગ બોક્સ ઓપન થછે.


હવે તમારે Windows xp ની સીડીને સીડી ડ્રાઇવમાં મૂકો અને supplemental language supportમાં જે ચેક બોક્સ આપેલા છે તેમા પહેલા બોક્સમાં ચેક કરો ચેક કરતાજ એક અન્ય ઓપશન આવછે તેને ok કરો ફરી વખત નીચે આપેલા બોક્સમાં ચેક કરો આવેલા ઓપશનમાં ok કરો એટલે વિન્ડો એક્સ.પી માંથી language કોપી થવાની પ્રક્રિયા ચાલુ થછે. આ પ્રક્રિયા પુરીથાય પછી નેચી આપેલા એપલાય અને ઓકે બટન પર ઓકે કરવું હવે



હવે details ના બોકસ પર ક્લિક કરો અને નીચે પ્રમાણે એક ડાયલોગ બોક્સ ખૂલસે.


અહિ Add…બટન પર ક્લિક કરો એટલે એક નીચે પ્રમાણેનુ ડાયલોગ બોક્સ ખુલશે.


હવે તમારે Add input language ના પ્રથમ બોક્સમાં ગુજરાતી ભાષા પસંદ કરવાની છે અને બીજા બોક્સમાં ગુજરાતી કિબોર્ડ પસંદ કરવાનુ છે અને ઓકે કરવાનુ (જો કિબોર્ડમાં Gujarati indic IME 1 [ v 5.1] આવેતો પહેલા તે પસંદ કરવું)

નીચે આપેલ સ્ક્રિન સોટ પ્રમાણે દેખાય એટલે ઓકે કરવું અને એક વખત કોમ્પ્યુટરને રિસ્ટાટ કરવું હવે જ્યારે પણ તમારે ગુજરાતી ભાષામાં લખવું હોય ત્યારે Shift અને Alt કિ દબાવવાની એટલે ગુજરાતી ભાષામાં લખાશે અને ફરી વખત અંગ્રેજી ભાષામાં લખવું હોયતો Shift અને Alt કિ દબાવવાની એટલે અંગ્રેજી માં લખાશે.

ગુજરાતી લખવા માટે નીચેના સ્ક્રિન સોટ પ્રમાણે સેટીંગ કરી શકો છો.





ગુજરાતીમાં લખો

Install Google IME for offline PC-without XP cd !
Install Google IME in 2 clicks!
કોઈપણ ભારતીય ભાષા લખવાનો સૌથી સહેલો રસ્તો
( Google Transliteration IME ગુજરાતી, હિન્દી, પંજાબી, ઉર્દૂ, બંગલા, ઓરિયા, નેપાલી, તામિલ, મલયાલમ, કન્નડ, તેલુગુ, સંસ્કૃત માં ઉપલબ્ધ છે.)
કોઈપણ ભારતીય ભાષામાં સરળતાથી લખો. (અંગ્રેજીમાં લખો, તમારી ભાષામાં મેળવો.)
smart Google IME ના ઉપયોગ થી 
you can write in your language with the same keyboard,
anywhere, anytime!
On Facebook ,
On a Blog,
In Yahoo mail /Gmail / Outlook Express / Outlook
In any Office document -Word/Excel/ PowerPoint
Or to rename a file/ folder in your own language !
Installing Google IME has been made easy here,
so that anybody can do it without asking for help.
STEP –I
[ STEP-I NOT REQUIRED for VISTA/ WINDOWS 7 users] 
Activate Asian Language Support in XP
by downloading and then running the program
from this link :

if this link does not start download, please go to original website by clicking 
this link and there at the bottom, click on 
"Download : click here to download" link.
IMPORTANT:-
When You are asked to Re-start computer ,
please accept and re-start your PC.
STEP –II
From any of the following links ,
install Google IME for the language of your choice.
[ If you want to use it on a pc which cannot be connected to internet,
just copy this file alongwith file shown in STEP-I ]

Install Google IME –HINDI
Install Google IME GUJARATI
Install Google IME TAMIL
Install Google IME TELUGU
Install Google IME KANNADA
Install Google IME MALAYALAM
Install Google IME BENGALI
Install Google IME PUNJABI
Install Google IME MARATHI
Install Google IME URDU
Install Google IME ORIYA
Install Google IME NEPALI
Install Google IME SANSKRIT

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)